‘જો 0.001% પણ બેદરકારી હોય તો પણ તપાસ થવી જોઈએ…’, NEET વિવાદ અંગે NTA પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

ગુજરાત
ગુજરાત

NEET UG પરીક્ષાને લઈને વિવાદ ચાલુ છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર અને NTA પર કડક ટીપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે જો કોઈની તરફથી 0.001% પણ બેદરકારી હોય તો તેની સાથે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે કહ્યું કે અમે વિદ્યાર્થીઓની મહેનતને સમજીએ છીએ. સુપ્રીમ કોર્ટે NTAને વિદ્યાર્થીઓની ફરિયાદોને નજરઅંદાજ ન કરવા જણાવ્યું હતું. જો પરીક્ષામાં ખરેખર કોઈ ભૂલ થઈ હોય તો તેને સ્વીકારીને સુધારવી જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.