હૈદરાબાદ ચૂંટણી, કોંગ્રેસનો સફાયો, માંડ બે બેઠક જીતી શકયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ગ્રેટર હૈદ્રાબાદ મ્યુનીસીપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટીઆરએસનો વિજય થયો છે અને ભાજપે પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે. પરંતુ કોંગ્રેસનો તો ધબડકો વળી ગયો છે. કોંગ્રેસને 150 બેઠકમાંથી માંડ બે બેઠકો મળી હતી. જો કે કોંગ્રેસ માટે આશ્ર્વાસન એ હતું કે એક સમયે સારો એવો સમય સત્તા ભોગવનાર પ્રાદેશિક પક્ષ તેલુગુદેશમનો તો એકડો નીકળી ગયો હતો. આ ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી ત્રીજા ક્રમે રહી હતી. કોંગ્રેસને મળેલી બે બેઠક બતાવે છે કે જયાં એક સમયે કોંગ્રેસની બોલબાલા હતી ત્યાં હવે તેના વળતા પાણી થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.