#WATCH Tin roof atop a building in #Raigad blown away due to strong winds as #CycloneNisarga lands along #Maharashtra coast (Source: NDRF) pic.twitter.com/INlim5VG1c
— ANI (@ANI) June 3, 2020
વાવાઝોડાના કારણે અલીબાગ અને રાયગઢમાં ઘણી જગ્યાએ ઝાડ પડ્યા, ઘરોને નુકસાન
મહારાષ્ટ્રના અલીબાગ સાથે ટકરાયું છે. આ દરમિયાન ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવનો ફૂંકાઈ રહ્યાં છે. અલીગઢ, રાયગઢ સહિત મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ઘણી જગ્યાએ ઝાડ પડવાને કારણે નુકસાનના સમાચાર છે. બીજી તરફ રત્નાગિરીના મિરાયા બીચમાં એક જહાજ ફસાયું હોવાના સમાચાર છે.
અલીબાગમાં જ્યારે તોફાન પહોંચ્યું ત્યારે પવનની ગતિ ૧૦૦થી ૧૧૦ કિમી પ્રતિ કલાકની હતી. અહીં કોઈ ઝાડ પડ્યું નથી. કાર, વાહન અને ઘરોને નુકસાન પહોંચ્યું.