અમેરિકી સ્પેસ કંપની સ્પેસએકસને ફટકો, રોકેટ દુર્ઘટનાગ્રસ્ત બન્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લેન્ડીંગ દરમિયાન બની દુર્ઘટના, કંપનીના ચંદ્ર અને મંગલ મિશનને લાગ્યો મોટો ઝટકો

અમેરિકાના ઉદ્યોગપતિ અલોમ મસ્કની ખાનગી અંતરિક્ષ કંપની સ્પેસએકસના બુલેટ આકારના સ્ટારશીપ રોકેટ મંગળવારે લેન્ડીંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ.આ દુર્ઘટનાથી અમેરિકી સ્પેસ કંપનીનો ચંદ્ર અને મંગલ મિશનમાં એક મોટો ઝટકો લાગ્યો છે. બે મહિનામાં અમેરિકી અંતરિક્ષ કંપનીને આ બીજો ઝટકો લાગ્યો છે. બે મહિના પહેલા સ્ટારશીપ રોકેટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું પણ પરીક્ષણ દરમિયાન તેમાં વિસ્ફોટ થઇ ગયો હતો. લોન્ચીંગ બાદ લેન્ડીંગ દરમિયાન તેની ગતિ વધી ગઇ હતી. અને જમીન પર ટકરાયા બાદ તે આગનો ગોળો બની ગયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.