ઈંગ્લેન્ડના સાઉથવૉલ્ડ જંગલમાં લાકડામાંથી બનેલુ દુનિયાનું પ્રથમ ઓપન થિયેટર તૈયાર થઈ રહ્યું છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઈંગ્લેન્ડના સાઉથવૉલ્ડનાં જંગલોમાં દુનિયાનું પ્રથમ ઓપન થિયેટર તૈયાર થઈ રહ્યું છે.જે ચાલુ મહિનાના અંત સુધી બની જશે.આમ સંપૂર્ણપણે લાકડામાંથી બનેલા આ થિયેટરમાં 350 દર્શકોની ક્ષમતા રહેશે.જ્યાં દિવસે વૃક્ષોનો છાંયડો અને રાત્રે ખુલ્લા આકાશ નીચે કાર્યક્રમો નિહાળી શકાશે.જેમાં ખાસ કરીને પર્યાવરણપ્રેમીઓ માટે આ થિયેટર તૈયાર થઈ રહ્યું છે જેમાં થિયેટર આર્ટિસ્ટ અભિનય કરશે.

આમ સમયાંતરે પર્યાવરણ માટે વૃક્ષોના મહત્ત્વને પણ સમજાવશે.આમ આ થિયેટર બનાવનારા ચાર્લોટ બોન્ડે કહ્યું છે કે થિયેટરનું નામ ‘ધ થોરિંગટન થિયેટર’ રખાયું છે.જેમાં ડ્રામા અને મ્યુઝિકલ કોન્સર્ટ કરાશે.આમ આ થિયેટર બનાવવા માટે તેમણે કોઈ વૃક્ષને નુકસાન પહોંચાડ્યું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.