અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કિસિન્જરનું 100 વર્ષની વયે નિધન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

  • અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી નિધન
  • કિસિન્જરનું 100 વર્ષની વયે નિધન

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરે 100 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા. તેમનો જન્મ 1923માં જર્મનીમાં થયો હતો. 1943માં USAના નાગરિક બન્યા, પછી તેમણે 3 વર્ષ સેનામાં સેવા આપી હતી. USAમાં તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ રહી ચૂક્યા છે. ભારત-પાક. 1971ના યુદ્ધમાં તેમની ભૂમિકા વિવાદસ્પદ રહી હતી. હેનરીને નોબેલ શાંતિ પુરસ્કાર પણ એનાયત થયેલો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.