મોદી 3.0 નો પહેલો નિર્ણય, કિસાન સન્માન નિધિના હપ્તાની ફાઇલ પર કર્યા હસ્તાક્ષર

ગુજરાત
ગુજરાત

મોદી કેબિનેટ 3.0: મોદી કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં પૂર્ણ થયો હતો. વડાપ્રધાન પદના શપથ લઈને નરેન્દ્ર મોદી ફરી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. તેમણે કિસાન સન્માન નિધિની ફાઇલ પર સહી કરી છે.

કેન્દ્રમાં ત્રીજી વખત NDA સરકાર બની છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી સરકાર ચાલશે. નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓએ રવિવારે શપથ લીધા હતા. ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળતાની સાથે જ નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે પહેલો નિર્ણય લીધો. તેમણે કિસાન સન્માન નિધિના હપ્તાને લગતી ફાઇલ પર સહી કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.