ચુંટણી પરિણામ: દિગ્ગજ નેતાઓ આગળ ચાલી રહ્યા છે કે પાછળ? જાણો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજસ્થાનના CM અશોક ગેહલોત આગળ ચાલી રહ્યા છે. મધ્યપ્રદેશના બુધનીથી ભાજપના શિવરાજસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે. મધ્યપ્રદેશના છિંદવાડાથી કોંગ્રેસના કમલનાથ આગળ ચાલી રહ્યા છે. ઇન્દોરથી ભાજપના કૈલાશ વિજયવર્ગીય આગળ ચાલી રહ્યા છે. ટોંથી કોંગ્રસના સચિન પાયલોટ આગળ ચાલી રહ્યા છે. મધ્યપ્રદેશમાં 112 સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે જ્યારે 85 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.