ચુંટણી પરિણામ અપડેટ: MP અને રાજસ્થાનમાં કોણ આગળ, કોણ પાછળ?

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સવારે 8 વાગ્યાથી 4 રાજ્યોના તમામ મતગણતરી કેન્દ્ર પર ગણતરી શુરૂ થઇ ગઈ છે. મતગણતરીને કોઇ અનઇચ્છનિય ઘટના ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. કુલ 638 બેઠકો પર આજે ઉમેદવારના ભવિષ્યનો ફેંસલો થશે. અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે, રમણસિંહ, કે ચંદ્રશેખર સહિતના દિગ્ગજ નેતાઓનું ભવિષ્ય આજે નક્કી થશે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મતગણતરીના શરૂઆતી વલણ સામે આવ્યા છે. મધ્ય પ્રદેશમાં 83 બેઠક પર ભાજપ તો 58 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. તો બીજી તરફ રાજસ્થાનમાં 85 બેઠક પર ભાજપ અને 83 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. સચિન પાયલોટ ટોંક વિધાનસભા પરથી આગળ ચાલી રહ્યા છે. કમલનાથ છિંદવાડાથી આગળ ચાલી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.