ECIએ કરી પેટાચૂંટણીની જાહેરાત, 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર થશે 10 જુલાઈએ મતદાન

ગુજરાત
ગુજરાત

ભારતના ચૂંટણી પંચે (ECI) 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 10 જુલાઈએ ચૂંટણી યોજાશે અને 13 જુલાઈએ મતગણતરી થશે. જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.