કચ્છનાં સરક્રિક વિસ્તારમાંથી ઝડપાયું 150 કરોડનું ડ્રગ્સ

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છના સરક્રિક વિસ્તારમાંથી BSFએ 150 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પેટ્રોલિંગ દરમિયાન BSFના જવાનોને ડ્રગ્સ, હેરોઇન અને ગાંજો ઝડપી પાડ્યો છે.

 

આપને જણાવી દઈએ કે BSFએ એક અઠવાડિયામાં જખૌમાંથી 102 પેકેટ ઝડપી પાડ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.