એક સમયે મમતાના નજીકના અને જમણો હાથ ગણાતા દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એક સમયે મમતાના નજીકના અને જમણો હાથ ગણાતા પૂર્વ ટીએમસીના નેતા અને રાજ્યસભાના સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે.

ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળની વિધાનસભાની 294 સીટો પર 27 માર્ચથી મતદાન થવાનું છે. આ ચૂંટણી 8 તબક્કામાં યોજાવાની ત્યારે પ્રદેશની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે પૂર્વ ટીએમસી નેતા દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.