કોરોના ઈન્ડિયા : પાન-મસાલા, ચ્યૂઇંગમના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ;ગૃહ મંત્રાલયે કહ્યું- લોકડાઉનથી મળેલા લાભ ગુમાવવા ઈચ્છતા નથી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં બુધવારે સાંજે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રિવ્યૂ મીટિંગ યોજાઈ હતી. ત્યારબાદ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ”પાન-મસાલા અને ચ્યૂઈંગમના ઉત્પાદન તથા વેચાણ પર હવે પછીનો આદેશ ન આવે ત્યાં સુધી પ્રતિબંધ જળવાઈ રહેશે. લોકડાઉનથી ઘણા લાભ પણ થયા છે અને સ્થિતિમાં સુધારો થયો છે. આ લાભ જળવાઈ રહેવા જોઈએ. માટે ૩,મે સુધી ગાઈડલાઈન્સનું કડક પાલન થાય તે માટે નજર રાખવામાં આવશે.નવા દિશા-નિર્દેશ ૪ મેથી લાગુ થશે. તેમા અનેક જીલ્લાને રાહત આપવામાં આવી શકે છે. આ અંગે આગામી કેટલાક દિવસોમાં જાણકારી આપવામાં આવશે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.