કોરોના સંકટ દેશ સમક્ષ સૌથી મોટો ટર્નિગ પોઈન્ટ : નરેન્દ્ર મોદી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : વડાપ્રધાન મોદીએ આજે આઇસીસીના કાર્યક્રમને સંબોધિત કરતાં  કે ભારતને એ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની અપીલ કરી છે, જ્યાં ભારત પાછળ રÌ છે. તેઓએ કÌ કે કોરોના કાળમાં આપણે આ દિશામાં આગળ વધી શકીએ છીએ.
વડાપ્રધાન મોદીએ કોરોનામાં આખી દુનિયા લડી રહી છે ત્યારે ભારત તેમાં પાછળ નથી. દેશવાસીઓ હવે આ મુશ્કેલી સામે લડવાની ઈચ્છા શક્ત સાથે કામ કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને અને ઉદ્યોગજગતને અપીલ કરી છે કે જે ક્ષેત્રમાં ભારત પાછળ છે ત્યાં આત્મનિર્ભર બનવાનો અવસર છે. તેઓએ આજે આપણા મનમાં એક મોટો કાશ.. બનાવ્યો છે.
વડાપ્રધાનએ ઈન્ડયન ચેમ્બર ઓફ કોમર્સે કહ્યં કે આજે દરેક ભારતીયોના મનમાં એક જ પ્રશ્ન છે કે કાશ અમે મેડિકલ ઉપકરણમ બનાવવાના ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ જાય. કાશ આપણે ખનીજ અને કોલસાના સેક્ટરમાં આત્મનિર્ભર થઈ જઈએ. કાશ આપણે તેલના ઉત્પાદનમાં આગળ વધીએ. ફર્ટિલાઈઝરના ઉત્પાદનમાં કાશ ભારત આત્મનિર્ભર બનીએ. ઈલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં કાશ ભારત આત્મનિર્ભર બને. સોલર પેનલ અને બેટરી તથા ચિપ્સના નિર્માણમાં ભારત પોતાનો ઝંડો લહેરાવે. ઉડ્ડયન ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બને. તો જ આપણે આગળ વધી શકીશું. તેઓએ કÌ કે આવા અનેક કાશ છે જેને દરેક ભારતીયો શોધી રહ્યા છે. મોટું કારણ રÌšં છે કે છેલ્લા ૫-૬ વર્ષમાં ભારતની આત્મનિ ર્ભરતાનું લક્ષ્ય સર્વોપરી રÌš છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.