વડોદરા બાદ અમદાવાદ એરપોર્ટને બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી, સઘન ચેકિંગ હાથ ધરાયું

ગુજરાત
ગુજરાત

વડોદરા બાદ અમદાવાદ એરપોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઇમેલ દ્વારા આપવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. દર 10થી 15 દિવસથી વિવિધ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ઇમેલ દ્વારા મળી રહી છે. તમને જણાવી દઈએ કે થોડા જ દિવસો પહેલા વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.