દેશ માટે ગર્વની વાત! ભારતની બેટીએ ભરી ત્રીજી વખત ઉડાન, બની પ્રથમ અવકાશયાત્રી

ગુજરાત
ગુજરાત

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે ત્રીજી વખત અવકાશ ઉડાન ભરી છે. તેઓએ બઝ વિલ્મોરના સ્ટારલાઈનરમાં સુરક્ષિત ઉતરાણ કર્યું છે. આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખુશીથી ડાન્સ કરી રહી છે. સુનિતા વિલિયમ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચતાની સાથે જ ડાન્સ કરતી જોવા મળે છે. સ્પેસ સ્ટેશન પર પહોંચતા જ તેણે અન્ય તમામ અવકાશયાત્રીઓને ગળે લગાવ્યા. આ સાથે સુનિત વિલિયમ્સે ISS ના સભ્યોને પોતાનો બીજો પરિવાર ગણાવ્યો અને ISS ને પોતાનું બીજું ઘર ગણાવ્યું હતું.

http://<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”><a href=”https://twitter.com/hashtag/SunitaWilliams?src=hash&amp;ref_src=twsrc%5Etfw”>#SunitaWilliams</a> created history by becoming the first woman to fly on the maiden mission of a new human-rated spacecraft. <a href=”https://t.co/1DAFptRWiH”>pic.twitter.com/1DAFptRWiH</a></p>&mdash; Union Public Service Commentary (UPSC) (@upsc_unofficial) <a href=”https://twitter.com/upsc_unofficial/status/1798957913001890165?ref_src=twsrc%5Etfw”>June 7, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

સુનિતા વિલિયમ્સનો ISS પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને સતત શેર કરી રહ્યા છે. આ વીડિયોમાં જ્યારે સુનીતા વિલિયમ્સ સ્પેસ સ્ટેશન પર પહોંચે છે ત્યારે ઘંટ વાગે છે. બાકીના અવકાશયાત્રીઓ બેલ વગાડીને સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનું સ્વાગત કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.