મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના 3 નવા કેસ, અત્યાર સુધીમાં 12 કેસ નોંધાયા, જાણો કેમ છે આ ચેપ ખતરનાક

ગુજરાત
ગુજરાત

મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા વાયરસના ત્રણ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ વાયરસના ચેપના 12 કેસ નોંધાયા છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી કલ્પના બળવંતે આ માહિતી આપી હતી. મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના કેસ સામે આવ્યા બાદ અન્ય રાજ્યોને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને સલાહ આપી હતી અને તેમને પરિસ્થિતિ પર સતત નજર રાખવાનો નિર્દેશ આપ્યો હતો. 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.