2019 પુલવામા આતંકી હુમલાના આરોપીને હાર્ટ એટેક, 32 વર્ષની ઉંમરે મૃત્યુ

ગુજરાત
ગુજરાત

2019ના પુલવામા આતંકી હુમલાના 32 વર્ષીય આરોપીનું જમ્મુની હોસ્પિટલમાં હાર્ટ એટેકથી મોત થયું છે. આ માહિતી એક અધિકારીએ આપી છે.

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર લેથપોરા પાસે આતંકવાદીઓએ CRPFના કાફલાને IED બ્લાસ્ટથી નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. વાસ્તવમાં સીઆરપીએફ જવાનોની બસ એક રૂટ પર જઈ રહી હતી. આ દરમિયાન આતંકીઓએ હુમલો કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.