ડીસામાં ગત રાત્રિના સુમારે સમગ્ર મુસ્લિમ વિસ્તારોમાં લાઈટો બંધ રાખો વકફ બિલ સામે શાંત રીતે વિરોધ સરકાર સામે વ્યક્ત કર્યો હતો ઓલ ઇન્ડીયા મુસ્લિમ લો બોર્ડની અપીલ ને માંન આપી ગત રાત્રિ ના સુમારે રાત્રે ૯થી૯/૧૫ સુધી સમગ્ર મકાનો તથા દુકાનો તથા મસ્જિદોની તમામ લાઈટો બંધ રાખી વકફ બિલ સામે શાંત રીતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ડીસાના ડોલીવાસ, મીરા મોહલ્લા, રિસાલા લાઈન, નુરાનીપાર્ક, ગંજી, છોટા પૂરા, મોહમદ પૂરા, અક્ખર ચોક, બડા પૂરા, સુકુંન પાર્ક, બિહારી બાગ, અમન પાર્ક, સોહિલ પાર્ક, બગે ફિર્દિશ, અશગરી સોસાયટી, ફઝ લે ઇલાહી, તમન્ના સોસાયટીતથા જૂનાડીસા સહિતના તમામ.મુસ્લિમ વિસ્તારો માં રાત્રે ૧૫ મિનિટ લાઇટ બંધ રાખી વકફ બિલનો વિરોધ સરકાર સામે શાંત રીતે વ્યક્ત કર્યો હતો.

- May 1, 2025
0
189
Less than a minute
You can share this post!
editor