76 માં પ્રજાસત્તાક દિવસની ડીસા તાલુકાના મુડેઠા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પાવર ગ્રીડ બનાસકાંઠાની ટીમે ગુજરાતના સૌથી ઊંચા ટ્રાન્સમિશન ટાવર (126 મીટર ઉંચા, 320 MT વજનના અને 15 કામકાજના દિવસોમાં ઉભા કરાયેલા 765 કેવી બનાસકાંઠા – અમદાવાદ લાઇન ના ટાવર નંબર 17/0 પર ગર્વથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો જેમાં જમીન માલિક વિરમસંગ નરસંગજી અને સ્થાનિક ગ્રામજનોની પુરા દિલથી સહભાગીતાએ આ ઉજવણીને એક ઐતિહાસિક ઘટના બનાવી છે. જે હિસ્સેદારોના સંતોષ માટે પાવર ગ્રીડ ની ટીમની પ્રતિબદ્ધતા માં આગળ વધે છે જે પ્રસંગે મુડેઠા પાવરગ્રીડ તરફ થી અભિષેક – સિનિયર જનરલ મેનેજર, ડીજીએમ પંકજકુમાર ગુપ્તા તથા એન્જિનિયર સંજયભાઈ રાવળ તથા અન્ય અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- January 27, 2025
0
85
Less than a minute
You can share this post!
editor