મહેસાણા તાલુકાનું વિરમપુરા થી ચિત્રોડીપુરા રોડ પર વિદેશી દારૂ વેચતા ત્રણ ઝડપાયા

મહેસાણા
મહેસાણા

વીરમપુરાથી ચિત્રોડીપુરા રોડ પર રામાંપીરના મંદિર પાસે ખુલ્લામાં ઠાકોર ચેતનજી વિષ્ણુજી થતા જયેશજી ઓધારજી ઠાકોર GJ02EB1628 પર બેસી વિદેશી દારૂનો વ્યાપાર કરતા હોવાની બાતમી તાલુકા પોલીસને મળી હતી. પોલીસે રેડ મારતા ઠાકોર ચેતનજી અને ઠાકોર જયેશજી ઝડપાઇ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે બે બાઈક, રોકડા રૂપિયા મોબાઈલ મળી કુલ 1 લાખ 36 હજાર 696 નો મુદ્દામાલ ઝડપી ચેતનજી વિષ્ણુજી ઠાકોર,જયેશજી ઓધારજી ઠાકોર, આકાશજી અમૃતજી ઠાકોર સામે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.