મહેસાણા જિલ્લાના સ્વચ્છતાની દ્રષ્ટીએ મોડેલ થયેલા 417 ગામો પૈકી 116 ગામોના સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જીલ્લામાં 30 નવેમ્બર થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે અન્વયે મહેસાણા જીલ્લામાં પણ આ યાત્રા અન્વયે વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઓડીએફ પ્લસ મોડેલના માપદંડો પ્રમાણે પસંદ થયલા ગામોને યાત્રા કાર્યક્રમ દરમિયાન અભિનંદન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા રહ્યા છે.

ગ્રામજનોને ઓડીએફ પ્લસ મોડેલના માપદંડો અંગેની જાગ્રુતિ લાવવા મટે ભિંત ચિત્રો,સુત્રો દ્વારા ગામમાં બહોળાપ્રમાણમાં પ્રચાર પ્રસારની કામગીરી થએલ હોવી જોઇએ આમ જીલ્લાના સ્વચ્છતાની દ્રષ્ટીએ મોડેલ થયેલા 417 ગામો પૈકી દિન આજ સુધીમાં 116 ગામોના સરપંચઓ ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે તેમજ અગામી દિવસોમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો દરમિયાન બીજા ગામોના સરપંચઓ ને સન્માનિત કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.