મહેસાણામાં વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણામાં વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. જેમાં વિજાપુરમાં વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમાં ખરોડ ગામમાં હાર્ટ એટેકથી 65 વર્ષીય વૃદ્ધનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં હાર્ટ એટેકથી 65 વર્ષીય વ્યક્તિનું મોત થયુ છે. વહેલી સવારે વોશરૂમમાં ગયેલા દશરથભાઈ પટેલ નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓમાં વધારો થયો છે. હાર્ટ એટેક ગુજરાતમાં એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકથી થનારા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 25થી 45 ઉંમરના યુવાનોમાં પણ હાર્ટ એટેકના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. ગીર સોમનાથમાં હાર્ટ એટેકથી યુવાનનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે. ગાભા ગામના નિકુંજ પરમારનું હાર્ટ એટેકથી મોત થતાં ગામમાં હાહાકાર મચી ગયો છે.


રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનામાં ગંભીર રીતે વધારો થતાં સરકાર એક્શનમાંરાજ્યમાં હાર્ટ એટેકની ઘટનામાં ગંભીર રીતે વધારો થતાં સરકાર એક્શનમાંયુવાનો માટે ચેતવણી: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના 7 મોતયુવાનો માટે ચેતવણી: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના 7 મોતરાજ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું, વડોદરામાં 2 અને ધોરાજીમાં 1 નું મોતરાજ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું, વડોદરામાં 2 અને ધોરાજીમાં 1 નું મોત નવરાત્રિમાં 108ને હાર્ટએટેક સંબંધિત 450થી વધુ કોલ મળ્યા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.