મહેસાણામાં શેરીઓ સોસાયટીઓ અને જાહેર સ્થળોએ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેર સહિત જિલ્લામાં પ્રથમ નોરતાનો પ્રારંભ થયો છે. મહેસાણા શહેરમાં સેરીઓ, સોસાયટીમાં અને જાહેર સ્થળોએ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

પ્રથમ દિવસે વિવિધ વિસ્તારમાં માતાજીની આરતી બાદ નાનાથી લઈ મોટેરા સુધીનાઓ પ્રથમ નોરતે ગરબે ઘુમતા જોવા મળ્યા હતા. ત્યારે પ્રથમ નોરતે મોટા પ્લોટમાં ખેલૈયા મન મૂકી ઝૂમતા જોવા મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.