કડી ડેપોમાં મુસાફરોની સલામતી માટે સફાઈ અભિયાન

મહેસાણા
મહેસાણા

કડી ના એસટી નિગમ દ્વારા તમામ બસ સ્ટેન્ડ સંકુલોમાં સ્વચ્છતાની જાળવણી માટે ખાનગી એજન્સીને સફાઈ કોન્ટ્રાકટ અપાયો છે. કડી એસટી ડેપો મેનેજર વનિતા પટેલની દેખરેખ હેઠળ ડેપોમાં સફાઈ કાર્ય થાય છે, પરંતુ હાલમાં મચ્છરોનાં બ્રીડિંગ મળી આવ્યાં હતાં.


વિભાગીય નિયામક જી.એચ. ગોસ્વામીના આદેશને પગલે કડી ડેપોમાં વિશેષ સફાઈ કામગીરી હાથ ધરાઇ છે. કંમ્પાઉન્ડમાં છેલ્લા ચાર દિવસથી ફ્લોરિંગની સાથે દીવાલો, માળિયા અને અવાવરૂ જગ્યાઓમાં સફાઈ કરાતાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.