ચાણસ્માનાં જિતોડા પાસે કારે બાઈકને ટક્કર મારી, એકનું મોત બેને ઇજા

મહેસાણા
મહેસાણા

ચાણસ્મા-મહેસાણા હાઇવે ઉપર ચાણસ્મા તાલુકાનાં જિતોડા ગામ પાસે ગુરુવારની મોડીરાત્રે સવા દસ વાગ્યાનાં સુમારે એક સ્વિફ્ટ કારનાં ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં બાઇક ઉપર સવાર ત્રણ મિત્રો પૈકી એકનું ગંભીર ઇજાના કારણે મોત થયું છે. જ્યારે બે મિત્રોને ઇજાઓ પહોંચી હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ વિશાલભાઇ કાંતિભાઈ પટેલ (ઉ.વ.25) રે, જેકરણદાસનો માઢ, ચાણસ્માવાળાએ અકસ્માત અંગે નોંધાવેલી ફરિયાદ પ્રમાણેની વિગતો એવી છે કે, તા. 25-8- 2022ના રોજ રાત્રે 10 વાગે વિશાલભાઇ અને તેમનાં મિત્ર જુગલભાઈ ભરતભાઇ સોની રે. ચાણસ્મા તથા વિજયભાઇ બાલાજી ઠાકોર રે. જીતોડા તા.ચાણસ્માવોાળાઓ એક અન્ય મિત્રનાં બાઇક ઉપર બેસીને વિજયભાઇ ઠાકોરને તેમનાં ગામ જીતોડા ખાતે મુકવા જવા માટે ચાણસ્મા નિકળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.