પોલીસે રેડ કરતાં જુગારીઓમાં દોડધામ મચી જવા પામી

મહેસાણા
મહેસાણા

ખેરાલુ શહેરમાં પેટ્રોલિંગ કરી રહેલી સ્થાનિક પોલીસે નવી કોર્ટની પાછળ આવેલા ખરાબામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમીને આધારે પોલીસે કોર્ડન કરી ફકીર મેહબૂબશાહ હુસેનશાહ, રસુલખાન હાજીખાન બલોચ, ઇરફાનહુસેન સાબીરભાઈ સિંધી અને લાલાભાઇ મફાભાઈ રાવળને જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. પોલીસે ચારેય પાસેથી રૂ.2500ની રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે રેડ કરતાં જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.