મહેસાણામાં ફાસ્ટ ફૂડની દુકાનના મલિક અને કારીગરી પર રાત્રે છરીઓ વડે હુમલો

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમાં આવેલા ગાંધીનગર લીક રોડ પર રાત્રી દરમિયાન જય અંબે ફાસ્ટ ફૂડ ની દુકાન કારીગરી બંધ કરી રહ્યો હતો એ દરમિયાન જમવા અપવના મામલે ગ્રાહક બનીને આવેલા બે અસામાજિક તત્વોએ ફાસ્ટ ફૂડના કારીગરી અને તેના મલિક પર છરીઓ મારી હુમલો કરતા બે ને ઇજાઓ પહોંચી હતી ત્યારે છરીઓ મારી હુમલા ખોરો ફરાર થઈ ગયા હતા.

મહેસાણા શહેરમા ગાંધીનગર લીક રોડ પર આવેલ પાટીદાર પ્લાઝમા જય અંબે ફાસ્ટ ફૂડ નામની દુકાનમાં 5 તારીખે રાત્રે 11 કલાકે દુકાન મલિક અને કારીગરી દુકાન બંધ કરી રહ્યા હતા.એ દરમિયાન બે ઇસમો દુકાન પર આવી જમવા માટે ઓર્ડર કરતા હતા જોકે દુકાન બંધ કરી છે એમ કહેતા દુકાન મલિક સાથે બે ઈસમો એ ઝપાઝપી કરી હતી બાદમાં મામલો ઉગ્ર બનતા બે ઈસમોએ પોતાની પાસે રહેલી છરીઓ દુકાન દાર અને તેના કારીગરી ને મરતા બને ઘાયલ થઈ ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.