મહેસાણામાં નવરાત્રિના પર્વને ધ્યાન રાખી મેળાનો પ્રારંભ કરાયો

મહેસાણા
મહેસાણા

રાજયમાં મહિલાઓના સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ- ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (જી.એલ.પી.સી.) દ્વારા ‘’રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન’’હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવુતિ સાથે જોડાણ કરવામાં આવે છે.


ઉત્પાકદિય પ્રવુતિઓ સાથે સંકળાયેલ સ્વ-સહાય જૂથોની બહેનોને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે, મહિલાઓ પગભર બને તે હેતુથી સરકાર દ્વારા નવરાત્રિ પર્વને ધ્યાને રાખી મહેસાણા જિલ્લા ક્ક્ષાએ ‘નવરાત્રિ મેળા નુ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.