શાયરી
૧.
પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માંપ.
૨.
જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ??
૩.
અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજોપ
૪.
ના ખુશી,,ના કોઇ તમન્ના છે,હવે.
બસ,પોતાના પળછાયા ની સંગ રહિયે છીએ અમે.
કેમ કહિયે કેવી હાલત છે,અમારી..
બસ,એમ સમજી લ્યો તમે ખુશ છો..તો અમે ખુશ છીએપ.