જોક્સ
૧.
પત્નીઃ તમે મની બગીચામાં મદદ કરશો ?
પતિઃ તને શું લાગે છે..હું માળી છુ ??
પત્નીઃ દરવાજાનો હેન્ડલ રિપેર કરી આપશો??
પતિઃ તને શું લાગે છે..હું કારપેન્ટર છું ??
સાંજે જ્યારે પતિ કામ પતાવીને ઘરે આવ્યો તો દરેક વસ્તુ ઠીક થઇ ગઇ હતી…
પતિઃ આ બધુ કોણે કર્યુ ???
પત્નીઃ આપણા પાડોશીએ…
આ કામ કરવા તેણે મને બે ચોઇસ આપી હતી……
કાં તો હું તેને બર્ગર આપુ અથવા એક કિસ આપુ..
પતિઃ મને ખાતરી છે, તેં બર્ગર આપ્યુ હશે…
પત્નીઃ તમને શું લાગે છે..શું હું મેકડોનાલ્ડ્સ છું?!!
૨.
જમાઈ તેની સાસુ સાથે વાત કરી રહ્યો હતો.
જમાઈઃ તમારી દીકરીમાં હજારો ખામીઓ છે
માતાઃ હા બેટા તેથી જ તેને સારો છોકરો મળ્યો નહીં.
૩.
સંતા – આજે ફરી મને આલિયા ભટ્ટને કિસ કરવાનુ મન કરી રહ્યુ છે.
બંતા -શું ?
તૂ આલિયાને પહેલા પણ કિસ કર્યું છે..
સંતા- નહી એક વાર પહેલા પણ દિલ કર્યું હતું.