જોક્સ

જોક્સ
જોક્સ

૧.
એક છોકરી- જો હું કાર નીચે આવી જાઉં તો

એક મહીના સુધી કોલેજની રજા

બીજી છોકરી- અને હું ટ્રક નીચે આવી જાઉં તો ૨ મહીના સુધી ન
કોલેજની રજા

૨.
એક વાર ક્લાસમાં ટીચર બાળકોને સમજાય રહી હતી કે
ગરીબોથી લાગણી રાખવી

પપ્પૂ તરત જ બોલ્યો- હવે મને સમજાયું

ટીચર-શું
પપ્પૂ- ત્યારે તો પાપા નોકરાણીને ગળા મળે છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.