જોક્સ
૧.
ગામડની સ્ત્રી આધાર કાર્ડ બનાવા માટે જાય છે
ઓપરેટર
તમારા પતિનું નામ શું છે
સ્ત્રી ઃ ૩ ગનજી + ૩ ગનજી= કેટલાં ??
ઓપરેટર – આ કેવું નામ છે?
પાછળ એક કાકા ઉભો હતો તે – ૩ ગનજી + ૩ ગનજી= છગનજી
૨.
પત્નીએ પતિથી કીધું લોકડાઉન પછી હું તમને ઑફિસ
નહી જવા દઉ
પતિ- શા માટે
પત્ની- અરે કામવાળીથી વધારે મને
તારું કામ ગમે છે
૩.
ટીચર- ૧૫ ફળોના નામ જણાવો
છાત્ર- કેરી
ટીચર – ર્ખ્તર્ઙ્ઘ
છાત્ર- અમરૂદ
ટીચર -શાબાશ
છાત્ર -પપૈયું
ટીચર – ઓકે ૩ થઈ ૧૨ બીજા બોલ
છાત્ર- ૧ દર્જન કેળા