મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની તબિયત બગડી શિંદે નારાજ હોવાની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની તબિયત બગડી શિંદે નારાજ હોવાની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા

મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક લથડી છે. તાવ અને થાકને કારણે ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. આ દિવસોમાં તે પોતાના વતન સતારામાં છે. દિલ્હીથી પરત આવ્યા બાદ તેઓ થોડો સમય મુંબઈમાં રહ્યા અને પછી અચાનક સતારા ચાલ્યા ગયા. એકનાથ શિંદે નારાજ હોવાની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા છે.

મુખ્યમંત્રી પદની રેસમાં ફડનીસ સૌથી આગળ: ભાજપના નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે નવી સરકારનો શપથ ગ્રહણ 5 ડિસેમ્બરે થશે. નેતાએ કહ્યું કે પાર્ટીના વરિષ્ઠ નેતા ફડણવીસ મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ છે.

subscriber

Related Articles