દાંતીવાડાના લાખનાસર ગામે બારોટ સમાજના કૌટુંબિક કાકા ભત્રીજાને હાર્ટ એટેક આવતાં ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. જેમાં પહેલા કાકા રતાભાઈને હાર્ટ એટેક આવ્યાના બે કલાક બાદ કૌટુંબિક ભત્રીજા પરબતભાઈને પણ હાર્ટ એટેક આવ્યો હતો. એક જ ગામના અને એક જ સમાજના કૌટુંબિક કાકા ભત્રીજાના હાર્ટ એટેકના કારણે મોત થતાં બારોટ સમાજ સહીત ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી. બન્ને કાકા ભત્રીજાના અંતિમ સંસ્કાર માટે એક સાથે અસ્થી ઉપડી હતી.જને લઈ મૃતકના પ્રિવારજનોએ આકરૂંદ મુક્યું હતુ.

- June 7, 2025
0
92
Less than a minute
You can share this post!
editor