02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / ભિલોડાના સુણસર ગામે ૨૦૦ ફૂટ ઊંચાઈએથી પડતાં પાણીનો ધોધ જોવા સ્થાનિકોનો ધસારો

ભિલોડાના સુણસર ગામે ૨૦૦ ફૂટ ઊંચાઈએથી પડતાં પાણીનો ધોધ જોવા સ્થાનિકોનો ધસારો   12/08/2019

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સરહદ પર આવેલા મુનાઈ થી સુનસર ગામ વચ્ચે  છેલ્લા ચોવીસ કલાક ના અનરાધાર વરસાદ ના પગલે આજે પાણીનો ધોધ વહેતો થયો છે જે જોવા તેમજ માણવા માટે આજે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્‌યા હતા. જોકે આ જળસ્રોત ૨૦૦ ફૂટ થી વધારે ઊંચાઈ થી પડતો હોવાના પગલે આલહાદક વાતાવરણ ઊભું થયું છે. આ જળ ધોધ ને પગલે સ્થાનિક પ્રકૃતિ પ્રેમીઓમાં અનેરું આકર્ષક બની રહ્યું છે તેમજ હજુ વરસાદ વધશે તો આ ધોધ વધુ આકર્ષિત બની શકે તેમ છે.

Tags :