02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / શ્રી બી ડી સાર્વજનિક વિધાલયના ભૂતપુર્વ વિધાર્થીઓ એસો દ્વારા અભયમ અંગે સેમિનાર યોજાયો

શ્રી બી ડી સાર્વજનિક વિધાલયના ભૂતપુર્વ વિધાર્થીઓ એસો દ્વારા અભયમ અંગે સેમિનાર યોજાયો   09/09/2019

પાટણ : શ્રી બી ડી સાર્વજનિક વિધાલયના ભૂતપુર્વ વિધાર્થીઓ ના એસો દ્રારા સરકારના માન્ય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની મહિલાઓ, માતાઓ, બહેનો માટે ઝડપી અને સચોટ સુરક્ષા અને તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ ૧૮૧ અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે.રાજ્યમાં કયાંય પણ કોઇ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ મદદ પુરી પાડવામાં આજ રોજ શાળામાં ૧૮૧ ટીમ દ્રારા વિધાર્થીનીઓને માર્ગદર્શન સેમિનાર યોજાયો જેમા વિધાર્થીનીઓને  એપ્લિકેશન સહાયક બનશે.આ એપ સ્માર્ટ ફોનમાં ગુગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇ.ઓ.એસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.આ તકે તજજ્ઞ દ્રારા જણાવેલ કે રાજ્ય સરકારના મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ ૧૮૧ અભયમ મોબાઇલ એપ જીવીકે ઇ એમ આર આઇ ના સહયોગથી વિકસાવવામાં આવી છે.
ત્યારે ભૂતપુર્વ વિધાર્થીઓના એસો દ્રારા શ્રી બી ડી સાર્વજનિક વિધાલયમાં ૧૮૧ અભયમ દ્રારા માર્ગદર્શન સેમિનાર યોજાયો જેમા  ગુજરાત સરકાર દ્રારા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ૧૮૧ અભયમ  સેવાઓનો વ્યાપ વિસ્તારીને જરૂરતમંદ બહેનોને તાત્કાલિક મદદ સેવા મળે તે માટે .૧૮૧ એપ વેબસાઇટ તેમજ ગુગલ પ્લેસ્ટોર તેમજ એપસ્ટોર ૈંર્ંજી પર ઉપલબ્ધ રહેશે.તે અંગે શાળાની વિધાર્થીનીઓ માટે અભયમ સેમિનાર યોજવામાં આવ્યો આ તકે માર્ગદર્શકશ્રીઓ નો આવકાર ડા બી આર દેસાઈ દ્રારા કરવામાં આવેલ મધુબેન તથા લક્ષ્મીબેન જેવા માર્ગદર્શક દ્રારા નીચે મુજબ માર્ગદર્શન આપેલ 
જેમા સ્માર્ટ ફોનમાં પેનીક બટન દબાવતા હેલ્પલાઇનની મદદ મેળવી શકાશે.મોબાઇલ શેકીંગ કરતા (જોરથી હલાવતા) પણ કોલ થઇ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે.

Tags :