આબુરોડ નજીક ટ્રેન અકસ્માત, રેલવે વિભાગની મોકડ્રીલ ?

ગુજરાતની સરહદે આવેલ રાજસ્થાનના આબુરોડ નજીક આજે બે ટ્રેન વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બચાવ રાહત કામગીરી કેવી રીતે કરી શકાય તે માટે મોકડ્રીલ યોજાઈ હતી. જે સમયે રેલવે વિભાગના અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને ડોક્ટરોની ટીમ હાજર રહી હતી. જોકે, આ મોકડ્રીલના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો ટ્રેન અકસ્માત સમજી બેઠા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.