02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / National / જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ દૂર કરાતા જાણો ડીસા ધારાસભ્યએ શું કહ્યું?

જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ દૂર કરાતા જાણો ડીસા ધારાસભ્યએ શું કહ્યું?   05/08/2019

આજે દેશના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરી જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ દૂર કરતાં આ ઐતિહાસિક નિર્ણયની ખુશીમાં દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડયાએ આ નિર્ણિયને આવકારી આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યુ હતું. તેમણે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર હવે સાચા અર્થમાં ભારતનું અવિભાજ્ય અંગ બન્યું. હવે શ્રીનગરમાં તિરંગો ફરકાવવાનો ગુનો નહીં બને. આ ઐતિહાસિક નિર્ણય બદલ મોદી સરકારને દિલથી અભિનંદન. 

Tags :