ધાનેરામાં બે દુકાનના તાળાં તૂટ્યા 4 લાખ ઉપરાંતની ચોરી

      બનાસકાંઠામાં ધીમા પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું છે રાત્રે અને સવારે ફુલ ગુલાબી ઠંડીનો લોકોને અહેસાસ થવાલાગ્યો છે ત્યારે શિયાળુ સિઝનની શરૂઆત થતા જ અયુધો સજાવીને બેઠેલી તસ્કર ટોળકી સક્રિય બની ગઈ છે જેથી ચોરીના બનાવો બનવા લાવ્યા છે ગત શુક્રવારની મધરાતે ધાનેરા માં બે દુકાનને નિશાન બનાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો દુકાનના તાળાં તોડી 4 લાખ ઉપ્રાંતનો મુદ્દામાલ ચોરી ગયા હતા સવારે ચોરીની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા શિયાળાના  આરંભે તસ્કરોના તરખાટથી નાના મોટા વેપરિયો ફફડી ઉઠ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.