મહેસાણાના રામોસણા પુલ ઉપર બાઇક સ્લિપ થતાં યુવાનનું મોત

મહેસાણાના રામોસણા બ્રિજ પર આજે સવારે એક બાઇકચાલક સ્લિપ થઇ જતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. શહેરમાં વારંવાર બનતી અકસ્માતની ઘટનામાં આજે વધુ એક ઘટના શહેરના રામોસણા બ્રિજ પર બની છે. રામોસણા બ્રિજ પર એક બાઇક ચાલક સ્લિપ થઇ જતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાની લઇ બી ડીવીઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.