વૈશ્વિક સંકેતો વચ્ચે સોનાના ભાવમાં ઘટાડોઃ સોનુ 10 ગ્રામ દીઠ 850 ઘટી 44,100 થયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બિઝનેસ ડેસ્કઃ છેલ્લા કેટલાક દિવસથી ભારે તેજી બાદ આજે બુલિયન માર્કેટમાં તેજીએ વિરામ લીધો હતો. અમદાવાદામાં સોનું (99.9) આશરે રૂપિયા 850 ઘટી રૂા.44,100 થયા છે. જ્યારે ચાંદી કીલો પણ લગભગ રૂપિયા 400 ઘટી 49500 થયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસ દીઠ ભાવ 1652 ડોલર નોંધાયા છે.જ્યારે ચાંદી 18.45 ડોલર રહ્યા હતા. કોરોના વાઈરસમાં થઈ રહેલા ફેલાવાને લીધે વૈશ્વિક અર્થતંત્ર પર મંદીનું જોખમ સર્જાય તેવી દહેશત પાછળ તાજેતરમાં બુલિયન માર્કેટમાં ભારે તેજી જોવા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.