સાબરકાંઠા પોલીસને ઉકૃષ્ટ કામગીરી બદલ પાંચ એવોર્ડ

વર્ષ ૨૦૧૮ / ૧૯માં સાબરકાંઠા પોલીસ તંત્ર દ્વારા વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ઉપયોગમાં લેવાયેલ ટેકનોલોજી દ્વારા એક વર્ષમાં અનેક ગુનાઓમાં ૬ ઉકેલવા માટે પ્રયાસ કરીને જે સફળતા મેળવી છે તે બદલ સાબરકાંઠા જિલ્લા પોલીસને રાજ્યકક્ષાના પાંચ એવોર્ડ મળ્યા છે. જેમાં ગુજકોપ તથા ઈકોપધપાત્ર કામગીરી કરનારને તથા સાયબર ક્રાઈમમાં સારી કામગીરી કરનારને સાયબરક્રુપ એવોર્ડ અપાયા છે . - અંગે જિલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલીકના જણાવાયા મુજબ વર્ષ - ૨૦૧૮ / ૧લ્માં સાબરકાંઠા પોલીસે વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા માટે કરેલી કામગીરી જ્યકક્ષાએ નોધ લેવાઈ છે. જે મુજબ સાબરકાંઠા પોલીસને ઈકોપના બે તથા સાયબરકોપના ત્રણ મળી એમ પાંચ એર્વોર્ડ મળ્યા છે. જે મુજબ એલસીબી એસઆઈ જે. પી. રાવને ઈકોપ એવોર્ડ તથા એસઓજીના પીએસઆઈ એસ. એન. પરમાર , એચ. એમ. કાપડીયા તથા કોન્ટેબલ અપેન્દ્રસિંહને સાચબરકોપ વોર્ડ મળ્યો છે .

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.