મેંગલુરુમાં ભારે વરસાદ: કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થવાનો વીડિયો કેદ થયો

મેંગલુરુમાં ભારે વરસાદ: કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થવાનો  વીડિયો કેદ થયો

કર્ણાટકના મંગ્લોરમાં ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટના મંગ્લોર જિલ્લાના કંકડી, સુવરના લેનમાં બની હતી. ભારે વરસાદના કારણે ઘરના કમ્પાઉન્ડને નુકસાન થયું, એક દરવાજો તૂટી ગયો છે.

મહત્વનું છે કે દિવાલ ધરાશયી અને ભારે વરસાદથી કોઈ જાનહાનિ થઈ નથી. તેથી લોકો રાહતનો શ્વાસ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *