હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી, આગામી 8 અને 9 તારીખે આ જીલ્લાઓમાં પડશે વરસાદ

ગુજરાત
ગુજરાત

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 8 અને 9 જાન્યુઆરીએ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં માવઠું થવાની શકયતાઓ છે. તેમણે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, બારડોલી, નવસારીમાં વરસાદ થઇ શકે છે. 8 તારીખે દાહોદ, છોટા ઉદેપુર અને રાજપીપળામાં ભારે ઝાપટા થઇ શકે છે. 9 તારીખે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના પગલે તારીખ ૮ અને ૯ કેટલાંક જીલ્લાઓમાં મેઘરાજ ખાબકશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી અનુસાર 8 તારીખે દાહોદ, છોટા ઉદેપુર અને રાજપીપળામાં ભારે ઝાપટા થઇ શકે છે. જ્યારે 8 તારીખે દાહોદ, છોટા ઉદેપુર અને રાજપીપળામાં ભારે ઝાપટા થઇ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.