વડોદરા શહેરના ફરતે રીંગરોડ બનાવવાનું આયોજન કરાયું

ગુજરાત
ગુજરાત

વડોદરા શહેરની ઉત્તર દિશામાં ફાજલપુર-વાસદ પાસે નેશનલ હાઈવે 48 થી શરૂ કરીને વડોદરાની પશ્ચિમ દિશામાં થઇ દક્ષિણ તરફ વરણામા પાસે નેશનલ હાઈવે 48 સુધી અંદાજીત 32.20 કિ.મી લંબાઇમા રૂ.1,500 કરોડના ખર્ચે રીંગરોડ બનાવવાનું આયોજન કરવામા આવ્યું છે.ત્યારે આ રીંગરોડથી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવેનો ટ્રાફીક વડોદરામાં લાવવાના બદલે રીંગરોડથી જ પસાર કરાવવાનું આયોજન છે.જેથી ટ્રાફિક સમસ્યા પણ ન રહે અને વડોદરામાં આવતો વધારાનો ટ્રાફીક બાયપાસ થઇ જાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.