વલસાડ-ગુંદલાવ નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં બે લોકોનાં મોત

ગુજરાત
ગુજરાત

વલસાડ-ગુંદલાવ નેશનલ હાઈવે પર પિકઅપ ટેમ્પો, આઈસર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


પિકઅપ ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર કૂદી સામેની બાજુથી આવી રહેલી આઈસર અને કાર સાથે ટકરાયો હતો. અકસ્માતના પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.