જૂનાગઢમાં રખડતાં ઢોરનો ત્રાસ, ગાયે કર્યો યુવક પર હુમલો

ગુજરાત
ગુજરાત

જૂનાગઢમાં રખડતાં ઢોરનો ત્રાસ જોવો મળ્યો છે. જૂનાગઢમાં ગાયે એક યુવક પર હુમલો કરવાની ઘટનાં બની છે. બે યુવક જૂનાગઢ શહેરનાં પ્રદીપ ટૉકીઝ વિસ્તારમાં આવેલી આયુર્વેદિક હૉસ્પિટલમાં જઈ રહ્યાં હતાં ત્યારે અચાનક ગાય આવી પહોંચે છે અનેબે યુવકમાંથી એક યુવક પર હુમલો કરે છે.

ગાય એ યુવકને સિંગડા વડે પછાડી પછાડીને બચકા ભરે છે. ગાય યુવક પર હુમલો કરે છે તે જોઈને આજુબાજુના લોકો લાકડી લઈને યુવકને બચાવવાનો પ્રયાસ કરે છે. હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.