વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને આવતીકાલે યોજાનાર GTU ની પરિક્ષા મોકૂફ

ગુજરાત
ગુજરાત

ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન થવાનું છે. 10 અને 12 જાન્યુઆરી સુધી યોજાનાર VGGS નું આવતીકાલે નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં ઉદ્ઘાટન કરશે. તેના કારણે આવતીકાલે યોજાનારી GTU ની પરિક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

રાજ્યની ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. પરિક્ષા મોકૂફ થતાં વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યાં છે.

9 અને 10 જાન્યુઆરીએ યોજાનાર GTU ની પરિક્ષા એકાએક મોકૂફ રાખવામાં આવી છે. આ બાબતે જીટીયું દ્વારા સત્તાવાર રીતે પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.