મોઢેરા નજીક આવેલી કેનાલમાંથી 20 વર્ષીય યુવકની લાશ મળી આવતા ચકચાર

ગુજરાત
ગુજરાત

મહેસાણાની એક કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યાની ઘટના સામે આવી છે. મોઢેરામાંથી પસાર થતી કેનાલમાં અવારનવાર મૃતદેહો જોવા મળે છે. ત્યારબાદ પરિવારજનો દોડી આવ્યા હતા અને તે જ કેનાલમાંથી અન્ય 20 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સ્થળે ઉભેલાલોકોએ ફાયર બ્રિગેડની ટીમને જાન કરી હતી જે બાદ ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ગીલોસણ નુગરના રહેવાસી મુસ્લિમ. કસ્બા વિસ્તારમાં રહેતા યુનિસ મિયા ચૌહાણે મહેસાણા પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી કે, મોઢેરા કેનાલમાં અમીન મિયા નામનો 20 વર્ષનો યુવક કેનાલમાં પડ્યો હતો.ફાયરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટીમોના તરવૈયાઓ કેનાલમાં પ્રવેશ્યા હતા અને સતત ચાર કલાક સુધી જુદી જુદી દિશામાં શોધખોળ કરી હતી. આખરે ચાર કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.